બેચારેક ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેચારેક

વિશેષણ

  • 1

    આશરે બેથી ચાર.

  • 2

    (સંખ્યામાં) થોડુંક.

મૂળ

બે+ચાર