બચાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બચાવ

પુંલિંગ

  • 1

    સંરક્ષણ.

  • 2

    ઉગારો; બચત.

મૂળ

જુઓ બચવું; हिं.; म.