બેચિરાગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેચિરાગ

વિશેષણ

  • 1

    ચિરાગ કે પ્રકાશ વિનાનું; અંધારિયું.

  • 2

    લાક્ષણિક નિસ્તેજ; નિરાશ.

મૂળ

બે+ચિરાગ