બૂચો કારભાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

બૂચો કારભાર

  • 1

    સત્તા કે દબદબા વગરનો કારભાર.

  • 2

    કમાઈ ઝાઝી ન થાય તેવો બેઠો રોજગાર.