બજર ની ગુજરાતીમાં વ્યાખ્યા

બજર

masculine and feminine noun & masculine and feminine noun

  • 1

    તમાકુ; છીંકણી.

બંજર ની ગુજરાતીમાં વ્યાખ્યા

બંજર

વિશેષણ

  • 1

    ઊષર; ફળદ્રૂપ નહીં તેવું; બિનઉપજાઉ.

મૂળ

हिं.