બજરંગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બજરંગી

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    હનુમાન.

મૂળ

सं. वज्रांग; हिं.

બુજરગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બુજરગી

સ્ત્રીલિંગ

  • 1

    બુઝુર્ગ હોવું તે.