બજરબટ્ટુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બજરબટ્ટુ

નપુંસક લિંગ

  • 1

    પોયણીનું ફળ.

  • 2

    રીંછના મોંમાં ઘાલીને કાઢી લીધેલો કાળો મણકો (નજર ન લાગે માટે બાળકને કોટે બાંધવાનો).

મૂળ

સર૰ हिं. बजरबट्ट; સિંહલ भचर बटू