ગુજરાતી

માં બજવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: બજવું1બૂજવું2

બજવું1

અકર્મક ક્રિયાપદ​

  • 1

    અમલમાં આવવું-મુકાવું.

  • 2

    વાગવું (વાદ્યનું; કલાકનું).

મૂળ

प्रा. वज्ज ( सं. वद्); સર૰ हिं. बजना

ગુજરાતી

માં બજવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: બજવું1બૂજવું2

બૂજવું2

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    સમજવું; કદર કરવી.

મૂળ

प्रा. बुज्झ, सं. बुध्