બેજવાબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેજવાબ

વિશેષણ

  • 1

    જેનો જવાબ ન આપી શકાય એવું; નિરુત્તર.

મૂળ

બે+જવાબ