બજાણિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

બજાણિયો

પુંલિંગ

  • 1

    નટ; દોરડાં ઉપર નાચનાર-એક જાતિનો માણસ.

મૂળ

'બજાવવું' ઉપરથી?