બૈજિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

બૈજિક

વિશેષણ

  • 1

    બીજ સંબંધી.

  • 2

    મૂળભૂત.

  • 3

    ગણિતશાસ્ત્ર​
    'ઍલ્જિબ્રેકલ'.

નપુંસક લિંગ

  • 1

    મૂળ; કારણ.

મૂળ

सं.