બુઝાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બુઝાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    બૂઝવવું; ઓલવવું.

મૂળ

સર૰ दे. वुझ्ज्ञण=ઢાંકવું તે; हिं. बुझाना, म. बुझविणें