બટક ની ગુજરાતીમાં વ્યાખ્યા

બટક

વિશેષણ

 • 1

  બરડ.

 • 2

  ['બટકું' ઉપરથી અથવા 'બટુક' ઉપરથી] ખરાબોલું; તીખું; કડક.

મૂળ

રવાનુકારી

બટકું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બટકું

નપુંસક લિંગ

 • 1

  બચકું; ડાફું.

 • 2

  કડકો.

મૂળ

सं. वंटकं =ખંડ, ટુકડો

બટકું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બટકું

વિશેષણ

 • 1

  ['બટુક' ઉપરથી] ઠીંગણું.

બટુક ની ગુજરાતીમાં વ્યાખ્યા

બટુક

પુંલિંગ

 • 1

  બટુ.

 • 2

  જનોઈ દીધા વગરનો છોકરો.

 • 3

  ઠીંગણો માણસ.