બટકણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બટકણ

વિશેષણ

 • 1

  બરડ; બટકી જાય એવું.

 • 2

  કરડકણું.

બટકણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બટકણું

વિશેષણ

 • 1

  બરડ; બટકી જાય એવું.

 • 2

  કરડકણું.