બટકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બટકવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ભાંગી જવું.

  • 2

    ખરી જવું.

મૂળ

'બટક' રવ પરથી