બટકાટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બટકાટવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    બચકું ભરવું; કરડવું.

  • 2

    બચકું ભરી ભરીને ખાવું.