બટકાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બટકાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ફાંસાઈ જવું.

  • 2

    ફહ ફહ ફાટી જવું (કપડા માટે).

મૂળ

જુઓ બટકવું