બટકાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બટકાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'બટકાવું', 'બાટકવું'નું પ્રેરક.

  • 2

    બટકું ભરવું; ખાવું.