બટકી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બટકી

સ્ત્રીલિંગ

  • 1

    ઠીંગણી, ભરાવદાર સ્ત્રી.

  • 2

    ચાકરડી; લૂંડી.

  • 3

    રખાત; વેશ્યા.