બુટ્ટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બુટ્ટી

સ્ત્રીલિંગ

 • 1

  (કાનની)બૂટ.

 • 2

  નાનો બુટ્ટો-ભાત.

 • 3

  વિચિત્ર-ચમત્કારિક ગુણવાળી વનસ્પતિ.

 • 4

  લાક્ષણિક અકસીર ઉપાય.

 • 5

  મહાચતુર અને પહોંચેલ માણસ.