બુટ્ટી સૂંઘાડવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બુટ્ટી સૂંઘાડવી

  • 1

    સમજાવી દેવું; યુક્તિથી પોતાના મતનું કરી લેવું.

  • 2

    પલીતો ચાંપવો; ઉશ્કેરવું.