ગુજરાતી

માં બટ્ટોની 2 મુખ્ય વ્યાખ્યા છે: બટ્ટો1બુટ્ટો2

બટ્ટો1

પુંલિંગ

 • 1

  આળ; તહોમત.

 • 2

  ડાઘ; લાંછન.

 • 3

  શીશો (દારૂનો).

ગુજરાતી

માં બટ્ટોની 2 મુખ્ય વ્યાખ્યા છે: બટ્ટો1બુટ્ટો2

બુટ્ટો2

પુંલિંગ

 • 1

  ભરત કે વણાટમાં ફૂલના જેવો આકાર.

 • 2

  લાક્ષણિક મનનો તરંગ.

મૂળ

સર૰ हिं. बूटा, म. बुंट, -टा