ગુજરાતી

માં બટનની 2 મુખ્ય વ્યાખ્યા છે: બટન1બૅટન2

બટન1

નપુંસક લિંગ

 • 1

  બોરિયું; બુતાન.

 • 2

  વીજળી ચલાવવા દાબવાની બોરિયા જેવી કળ.

મૂળ

इं.

ગુજરાતી

માં બટનની 2 મુખ્ય વ્યાખ્યા છે: બટન1બૅટન2

બૅટન2

નપુંસક લિંગ

 • 1

  પોલીસનો દંડૂકો.

 • 2

  બૅન્ડના કપ્તાનની છડી.

 • 3

  રમત તેમ જ સંગીતમાં કામમાં લેવાતી ટૂંકી લાકડી.

સ્ત્રીલિંગ

 • 1

  પોલીસનો દંડૂકો.

 • 2

  બૅન્ડના કપ્તાનની છડી.

 • 3

  રમત તેમ જ સંગીતમાં કામમાં લેવાતી ટૂંકી લાકડી.

મૂળ

इं.