બટમોગરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

બટમોગરો

પુંલિંગ

  • 1

    ઘણી પાંખડીઓવાળો-એક જાતનો મોગરો.

મૂળ

બટ+મોગરો; સર૰ म.