બૅટરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બૅટરી

સ્ત્રીલિંગ

  • 1

    ટૉર્ચ; સાથે રાખી ફરાય એવી વીજળીની એક પ્રકારની બત્તી કે દીવો.

  • 2

    વીજળી રાખવાનું એક સાધન (જેમ કે, મોટરની, રેડિયોની).

  • 3

    તોપખાનાનો મોરચો કે લશ્કરી મથક.

મૂળ

इं.