બુટલેલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બુટલેલ

પુંલિંગ

  • 1

    બટલર; ગોરાનો રંધવારો.

  • 2

    ['બૂટ' ઉપરથી] બૂટ વગેરે ચડાવી જાંગલા જેવો થઈને ફરતો માણસ.

મૂળ

इं. बटलर?