બટવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

બટવો

પુંલિંગ

  • 1

    વાટવો.

  • 2

    બેઠા ઘાટનો લોટો.

મૂળ

સર૰ हिं. बटुवा ( सं. वृत्त; प्रा. वट्ट)