બટાકિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બટાકિયું

નપુંસક લિંગ

  • 1

    એક જાતનું ખોટું મોતી.

  • 2

    કેરીનું એક અથાણું.

મૂળ

'બટાકો' ઉપરથી?