ગુજરાતી

માં બટાવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: બટાવું1બંટાવું2

બટાવું1

અકર્મક ક્રિયાપદ​

  • 1

    (અનાજ કે ખાવાનું) ઘણો વખત પડી રહેવાથી વાસ મારવી-પાછું વળવું.

મૂળ

दे. वट्ट=હાનિ; બટ્ટો

ગુજરાતી

માં બટાવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: બટાવું1બંટાવું2

બંટાવું2

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'બાંટવું'નું કર્મણિ.