બૂટિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બૂટિયું

નપુંસક લિંગ

  • 1

    લાકડાનું લોળિયું (બૂટનો વેહ પહોળો કરવાનું).

  • 2

    બૂટે પહેરવાનું ઘરેણું.