બંટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બંટી

સ્ત્રીલિંગ

  • 1

    એક જાતનું અનાજ.

મૂળ

સર૰ म.

બેટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેટી

સ્ત્રીલિંગ

  • 1

    દીકરી.

મૂળ

दे. बिट्टी