બંટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

બંટો

પુંલિંગ

  • 1

    ડબ્બો (ઠાકોરજીનો ભોગ રાખવાનો).

મૂળ

हिं. बंटा

બેટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેટો

પુંલિંગ

  • 1

    દીકરો.

મૂળ

दे. बिट्ट