બેઠક કરવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેઠક કરવી

  • 1

    ઊભા થઈ બેસવાની કસરત કરવી (શિક્ષા તરીકે પણ).

  • 2

    બેસી પડવું.

  • 3

    રોજ બેસવા જવું.