બેઠક થવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેઠક થવી

  • 1

    ભેગા મળી બેસવું. ઉદા૰ પહેલાં તે બધાની ત્યાં ચાર કલાકની બેઠક થતી.