બુઠ્ઠું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બુઠ્ઠું

વિશેષણ

  • 1

    ધાર વગરનું.

  • 2

    લાક્ષણિક જાડી બુદ્ધિનું.

  • 3

    લાગણી વગરનું.

મૂળ

સર૰ म. बुंठा (सं. वंठ=ગટ્ટું ઉપરથી?)