બુઠ્ઠો ની ગુજરાતીમાં વ્યાખ્યા

બુઠ્ઠો

પુંલિંગ

  • 1

    ભુઠ્ઠો; મકાઈ દોડો.

  • 2

    ['બુઠ્ઠું' ઉપરથી] બુઠ્ઠો માણસ.

મૂળ

સર૰ हिं., म. भुट्टा