બેઠમલિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેઠમલિયું

વિશેષણ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી બેઠાડુ રહી નાજુક થઈ ગયેલું.

મૂળ

બેઠ (બેસવું)+મલિયું (મલ્લ?)