બેઠાગરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેઠાગરું

વિશેષણ

  • 1

    ઘણું બેસી રહેનાર; બેઠાબેઠ થઈ ગયેલું; આળસુ; પ્રમાદી.

મૂળ

'બેઠું' ઉપરથી