બેઠાની ડાળ કાપવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેઠાની ડાળ કાપવી

  • 1

    પોતાનું જ આધારસ્થાન તોડવા મથવું; પોતાનો જ પગ કાપવો.