બેઠાબેઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેઠાબેઠ

સ્ત્રીલિંગ

  • 1

    રોજગાર વિના બેસી રહેવું તે.

  • 2

    નફાખોટ વગરનું હોવું તે.

મૂળ

'બેઠું' ઉપરથી

બેઠાબેઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેઠાબેઠ

અવ્યય

  • 1

    બેઠેલું ને બેઠેલું હોય તેમ; નર્યું બેસીને હોય એમ.