બેઠા થવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેઠા થવું

  • 1

    આડા પડ્યા હોઈએ તેમાંથી ટટાર થવું, ઊઠીને બેસવું.

  • 2

    માંદગીમાંથી છૂટી જવું; સાજા થવું.

  • 3

    ફરી સતેજ થવું.