બેઠી હાંકવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેઠી હાંકવી

  • 1

    ઠંડે પેટે અથવા સામાને ખબર ન પડે તેવી મજાક ઉડાવવી.

  • 2

    ઠંડા પહોરની ગપ-ડિંગ મારવી.