બેઠો ભાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેઠો ભાવ

  • 1

    વધઘટ ન થાય તેવો ભાવ; ટકી રહેલો ભાવ.

  • 2

    ઘેર બેઠાં મળતો-આવતો ભાવ.