ગુજરાતી

માં બડની 6 મુખ્ય વ્યાખ્યા છે: બડ1બડું2બૅંડ3બેડ4બેડું5બંડ6

બડ1

વિશેષણ

 • 1

  મોટું; બડું (પ્રાયઃ સમાસમાં, જેમ કે, બડભાગી).

 • 2

  બરડ; ઝટ ભાંગી જાય તેવું.

 • 3

  પાણીની તાણવાળું (વરસ) (ચ.).

મૂળ

दे.

ગુજરાતી

માં બડની 6 મુખ્ય વ્યાખ્યા છે: બડ1બડું2બૅંડ3બેડ4બેડું5બંડ6

બડું2

વિશેષણ

 • 1

  મોટું; ભારે.

મૂળ

दे. बड

ગુજરાતી

માં બડની 6 મુખ્ય વ્યાખ્યા છે: બડ1બડું2બૅંડ3બેડ4બેડું5બંડ6

બૅંડ3

વિશેષણ

 • 1

  બૅન્ડ; સમૂહમાં અનેક વડે વગાડાતું. ઉદા૰ બૅન્ડવાજાં મંગાવ્યા છે.

ગુજરાતી

માં બડની 6 મુખ્ય વ્યાખ્યા છે: બડ1બડું2બૅંડ3બેડ4બેડું5બંડ6

બેડ4

સ્ત્રીલિંગ

 • 1

  બેળ; ચૂલાનો ઉપરનો છૂટો ભાગ.

 • 2

  પથારી.

ગુજરાતી

માં બડની 6 મુખ્ય વ્યાખ્યા છે: બડ1બડું2બૅંડ3બેડ4બેડું5બંડ6

બેડું5

નપુંસક લિંગ

 • 1

  ઘડોને દેગડો; ઉતરડ.

ગુજરાતી

માં બડની 6 મુખ્ય વ્યાખ્યા છે: બડ1બડું2બૅંડ3બેડ4બેડું5બંડ6

બંડ6

નપુંસક લિંગ

 • 1

  હુલ્લડ; બળવો (બંડ ઊઠવું, બંડ જાગવું).

મૂળ

સર૰ म.

નપુંસક લિંગ

 • 1

  વાજાંવાળાનો સમૂહ.

પુંલિંગ

 • 1

  અદાલતમાં વકીલ વગેરે ખાસ પહેરે છે તે કૉલર.