બૈડકબોલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બૈડકબોલું

વિશેષણ

  • 1

    બટકબોલું; ટીખળ કરનાર; વિનોદી.

  • 2

    રોકડું પરખાવી દેનારું-કહી દેનારું.