બડઘા ની ગુજરાતીમાં વ્યાખ્યા

બડઘા

પુંલિંગ બહુવયન​

  • 1

    મોલ કાપી લીધા બાદ રહેલાં ઠૂંઠા (કપાસ, તુવેર ઇ૰નાં).

મૂળ

સર૰ म. बडघा=સોટા