બડેજાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બડેજાવ

વિશેષણ

  • 1

    મહાન; શ્રીમંત.

ક્રિયાવિશેષણ

  • 1

    ઘણું જીવો, ચડતી કળા થાઓ, એવો ઉદ્ગાર.

મૂળ

म.; हिं. बढे जाओ!