બડફું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બડફું

નપુંસક લિંગ

  • 1

    છણકો; તરછોડી નાખવું તે.

  • 2

    ગપ્પું.

મૂળ

બબડવું+ફફડવું