ગુજરાતી

માં બૅડમિન્ટનની 2 મુખ્ય વ્યાખ્યા છે: બૅડમિન્ટન1બૅડમિન્ટન2

બૅડમિન્ટન1

નપુંસક લિંગ

  • 1

    એક વિલાયતી રમત.

ગુજરાતી

માં બૅડમિન્ટનની 2 મુખ્ય વ્યાખ્યા છે: બૅડમિન્ટન1બૅડમિન્ટન2

બૅડમિન્ટન2

નપુંસક લિંગ

  • 1

    ફૂલ-રૅકેટ; નેટની બંને બાજુ ઊભા રહીને રૅકેટ અને શટલકૉક વડે બે કે ચાર ખેલાડીઓ દ્વારા રમાતી એક રમત.

મૂળ

इं.