ગુજરાતી

માં બેડલુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: બેડલું1બંડલ2

બેડલું1

નપુંસક લિંગ

  • 1

    બેડું (લાલિત્યવાચક).

ગુજરાતી

માં બેડલુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: બેડલું1બંડલ2

બંડલ2

નપુંસક લિંગ

  • 1

    પડીકું; થોકડી; પોટલી; ગાંસડી.

  • 2

    લાક્ષણિક ગપગોળો; અફવા; ગામગપાટો.

મૂળ

इं.